ચોવીસ વર્ષીય બેંગ્લોરની ડેન્ટીસ્ટ રાજલક્ષ્મીની જીવનલક્ષ્મી એકાએક હણાઈ ગઈ. ટેનીસ રમતી, ચિત્રો દોરતી. રાજલક્ષ્મી શાસ્ત્રીય સંગીત અને પાશ્ચાત્ય નૃત્યકળામાં કુશળ હતી. કોલેજમાં એ ભારતનાટ્યમની સાથોસાથ ડિસ્કો પણ કરતી હતી. સૌથી
આજે વિજ્ઞાનની મદદથી પ્રજ્ઞાચક્ષુ વ્નાચી લખી શકે છે, પતા અને શતરંજ રમી શકે છે, ઉષ્ણતામાન અને હવાના દબાણનો આંક વાંચી શકે છે. ભૂગોળ-ભૂમિતિનું જ્ઞાન પણ તેમને સુલભ બન્યું છે. આવું