દિવ્યાંગ સહાય યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને દર મહિને નાણાકીય સહાય આપવામાં આવે છે. જેથી તેઓ પોતાના જીવનમાં આત્મનિર્ભર બની શકે.
માસિક સહાયનો લાભ
નોંધ - રકમમાં સમયાંતરે ફેરફાર થઈ શકે છે. સરકારશ્રીના ઠરાવ મુજબ રકમ લાગુ પડશે.